Darshanam Khel Mahakumbh

English
News Type: 

દર્શનમ્ ખેલ મહાકુંભ

40 સ્પર્ધાઓ, 158 રમતવીરો

પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, તથા મુનિવત્સલદાસજી સ્વામી તથા શાળાના પ્રધાનાચાર્ય શ્રી અર્જુનાચાર્યની આગેવાની નીચે, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં તા.૨૪ ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમ્યાન ખેલ મહાકુંભની શરુઆત એસજીવીપી વિશાળ ફુટબોલ ગ્રાઉન્ડમાં કરવામાં આવી. સતત ત્રણ દિવસ સુધી ચાલતા આ દર્શનમ્ ખેલ મહાકુંભમાં 158 ઉપરાંત તો દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના જ ઋષિકુમારો-રમતવીરોએ ભાગ લીધો.

મશાલ પ્રાગટ્ય બાદ નાના વેદના ઋષિકુમારોએ ડમ્બેલ્સના દાવો, દેશ ભકિત સભર નૃત્ય રજૂ કર્યું હતુ. તેમજ ધોરણ 9 અને 10 ના ઋષિકુમારોએ દિલધડક પીરામીડો કરી સૌ કોઇને હેરત પમાડ્યા હતા. આ રમતોત્સવમાં વોલીબોલ, ફુટબોલ, ક્રિકેટ, સ્વીમીંગ, ઘોડેસ્વારી, ૪૦૦ મીટર દોડ, કબડ્ડી, રિલે દોડ, ફાસ્ટ ફુડ, લાંબી કૂદ, ઉંચી કૂદ, વગેરે 40 ઉપરાંત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.

ત્યાર બાદ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે દર્શનમ્  ખેલકૂદ મહાકુંભમાં પાઠશાળાના ૧૬૦ જેટલા ઋષિકુમારો ૪૦ ઉપરાતં સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છો તે જાણીને અત્યંત આનંદ થાય છે. ખેલકૂદના મેદાનો તો યુવાનો માટે મંદિરો છે. અહીં ખેલકૂદથી જીવનના ફુલો ખીલે છે. હાર કે જીત તે મહત્વનું નથી પણ દિલથી ખેલવું એ મહત્વનું છે. પ્રસંગે પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને રવિભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રમત ગમતની તમામ વ્યવસ્થા ભગીરથભાઇ ત્રિવેદી, ચિંતનભાઇ જોષી, રાહુલભાઇ રાવલે સંભાળી હતી. દર્શનમના અધ્યાપકશ્રીઓએ ત્રણ દિવસ સુધી અનુકૂળતા મુજબ હાજરી અપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

દર્શનમ્ ખેલ મહાકુંભ – વિજેતાઓની યાદી

વેદ વિભાગ

ક્રમ

રમતનું નામ

ચાણક્ય

દ્રોણાચાર્ય

સાંદિપની

વિશ્વામિત્ર

1

100  મીટર

3

1

2

-

2

લીંબુચમચી

2

3

1

 

3

સ્વીંગ બિસ્કિટ

1

3

-

2

4

લંગડી દોડ

-

3

2

1

5

બેલેન્સ દોડ

3

2

1

-

6

પૈસા શોધ

2

3

1

-

7

નારગોલ થ્રો

2

3

-

1

8

બોલ થ્રો

2

3

1

-

9

સોય દોરો

2

3

1

-

10

સંગીત ખુરશી

-

2

1

3

11

કબડ્ડી

3

1

2

-

ધોરણ- 9, 10

ક્રમ

રમતનું નામ

ચાણક્ય

દ્રોણાચાર્ય

સાંદિપની

વિશ્વામિત્ર

1

200 મીટર

1

3

-

2

2

ફાસ્ટ ફૂડ

-

2

1

3

3

ફુગ્ગા ફોડ

-

5

-

1

4

નિશાન બાજ

3

1

2

-

5

વર્તુળ નો રાજા

1

-

5

-

6

કબડ્ડિ

2

1

3

-

7

ક્રિકેટ

-

-

3

3

8

કોથળા દોડ

1

-

2

3

9

સંગીત ખુરશી

2

1

3

-

10

સ્વીમિંગ

3

2

-

1

11

રીલે દોડ

1

2

3

-

 

ધોરણ-11 થી આચાર્ય

ક્રમ

રમતનું નામ

ચાણક્ય

દ્રોણાચાર્ય

સાંદિપની

વિશ્વામિત્ર

1

400 મીટર

-

3

2

1

2

ફાસ્ટ ફૂડ

2

1

-

3

3

કબડ્ડિ

2

3

1

-

4

ક્રિકેટ

 

 

3

3

5

પાઇપ દોડ

3

2

1

-

6

માટલા ફોડ

3

2

-

1

7

ત્રિપગી દોડ

1

-

2

3

8

બાસ્કેટબોલ

3

-

2

1

9

સ્વીમીંગ

-

2

3

1

10

રીલે દોડ

1

-

3

2

Open Games

ક્રમ

રમતનું નામ

ચાણક્ય

દ્રોણાચાર્ય

સાંદિપની

વિશ્વામિત્ર

1

સવારી દોડ

1

2

3

-

2

ગોળા ફેંક

3

2

1

-

3

ફુલ રેકેટ - સીંગલ

3

2

1

-

4

ફુલ રેકેટ – ડબલ

3

2

1

-

5

વોલીબોલ

-

1

3

2

6

ચક્ર ફેક

3

2

-

1

7

લાંબી કુદ

-

3

1

2

8

ઉંચી કુદ

-

2

3

1

9

બોલ પાસીંગ

-

2

3

1

10

રસ્સાખેચ

2

3

1

1

11

ડાન્સીંગ બોલ

2

3

1

 

12

ડંબ્બલ જંબ્બલ

 

1

3

2

13

ફુટબોલ

3

3

-

-

Total

69

85

72

45

 

 

Add new comment